- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Friday 19 May 2023

AMC Recruitment 2023 – AMC દ્વારા 368 ખાલી જગ્યાઓ પર ભરતી, પગાર જાણશો તો આજે જ કરશો અરજી

AMC Recruitment 2023 – AMC દ્વારા 368 ખાલી જગ્યાઓ પર ભરતી, પગાર જાણશો તો આજે જ કરશો અરજી – અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત. આ ભરતી માટેની જાહેરાત ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવેલ છે. અને અરજી ફોર્મ માટેની છેલ્લી તારીખ ૦૫/૦૬/૨૦૨૩ છે. આ ભરતીને લગતા સંપૂર્ણ માહિતી મેળવવા માટે https://amedabadcity.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.

AMC Bharti 2023 Highlight

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ૩૬૮
જોબ લોકેશનગુજરાત
સત્તાવાર વેબસાઈટhttps://amedabadcity.gov.in/

AMC Bharti 2023 – પોસ્ટનું નામ :

  • ગાયનેકોલોજિસ્ટ ની 11
  • પીડિયાટ્રિશીયન ની 12
  • મેડિકલ ઓફિસર ની 46
  • એક્સ-રે ટેક્નિશિયન ની 02
  • લેબ ટેક્નિશિયન ની 34
  • ફાર્માસીસ્ટ ની 33
  • સ્ટાફ નર્સ ની 09
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW) 55
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 166

કુલ જગ્યાઓ : 368


ક્રમાંક નંબરપોસ્ટનું નામપગાર
ગાયનેકોલોજિસ્ટરૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી
પીડિયાટ્રિશીયનરૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી
મેડિકલ ઓફિસરરૂ. ૫૩,૧૦૦/- થી ૧,૬૭,૮૦૦/- સુધી
એક્સ-રે ટેક્નિશિયનરૂ. ૩૫,૪૦૦/- થી ૧,૧૨,૪૦૦/- સુધી
લેબ ટેક્નિશિયનરૂ.૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી
ફાર્માસીસ્ટરૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી
સ્ટાફ નર્સરૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW)રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી

AMC Bharti 2023 – અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભાગનું સર્ટીફીકેટ
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • ફોટો

AMC Bharti 2023 – કઈ રીતે થશે પસંદગી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વિવિધ જગ્યાઓની ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા અથવા મેરીટના આધાર પર કરવામાં આવશે.

AMC Bharti 2023 – કઈ રીતે કરવી કરવી

  • સૌ પ્રથમ AMC ની ઓફિશિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેક્શન પર ક્લિક કરો
  • હવે તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો. તે પોસ્ટ સામે આપેલ Apply Online પર ક્લિક કરો
  • ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી સપૂર્ણ માહિતી ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • હવે ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ ઓઉટ કાઢી લ્યો.
ભરતની જાહેરાતઅહી ક્લિક કરો
અરજી માટેની લિંકઅહી ક્લિક કરો

જરૂરિયાત તારીખો :


  • અરજી માટેની તારીખ : ૧૫/૦૫/૨૦૨૩
  • અરજી માટેની છેલ્લી તારીખ : ૦૫/૦૬/૨૦૨૩

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *

Monthly Updates