GPSSB Junior Clerk Call Letter 2023: જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે......
GPSSB Junior Clerk Call Letter 2023
પોસ્ટનું ટાઇટલ | GPSSB Junior Clerk Call Letter 2023 |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 |
સંવર્ગનું નામ | જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
પરીક્ષા તારીખ | 09 એપ્રિલ, 2023 (રવિવાર) |
કોલલેટર / હોલટીકીટ / પ્રવેશપત્ર ડાઉનલોડ સમયગાળો | તારીખ 31-03-2023ના 13:00 કલાકથી શરૂ |
GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના
ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
Official Provisional Answer Key PDF Download Link: Click Here Google Drive Link: Click Here
GPSSB Junior Clerk of Paper 09-04-2023: Download Now
GPSSB Junior Clerk Call Letter 2023 અગત્યની સુચના
ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
GPSSB Junior Clerk Call Letter 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?
GPSSB Junior Clerk Call Letter 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
- સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
- સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
- સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.
કોલ લેટર માટેની લિંક | અહીં ક્લિક કરો |
GPSSB જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે છે ?
09 એપ્રિલ, 2023 (રવિવાર)