ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) માં આવી ભરતી, પગાર ₹ 60,000
ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://gailgas.com/ પર જઇને પોતાનું અરજી ફોર્મ ઓનલાઈન 10 એપ્રિલ 2023 સુધીમાં ભરવાનું રહેશે.
GAIL ભરતી 2023
સંસ્થાનું નામ | ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 04 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 10 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gailgas.com/ |
GAIL ભરતી માં કઈ કઈ જગ્યાઓ છે?
- સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)
- સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)
- સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)
- સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)
- સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)
- સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)
- જુનિયર એસોસિયેટ
GAIL ભરતી માં કોણ ફોર્મ ભરી શકશે?
- આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.
GAIL ભરતી માટે પગાર ધોરણ શું છે?
ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી) | રૂપિયા 60,000 |
સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ) | રૂપિયા 60,000 |
જુનિયર એસોસિયેટ | રૂપિયા 40,000 |
GAIL ભરતી માં પસંદગી પ્રક્રિયા કઇ થાય છે?
GAIL ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?
GAIL ભરતી માં ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલા તમે GAIL ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યાર બાદ, તમારે Career ની કેટેગરીમાં જવાનું રહેશે
- ત્યાં, તમે Apply બટન પર ક્લિક કરો
- હવે દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- બસ, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે.
GAIL ભરતી માં ફોર્મ ભરવા મહત્વપૂર્ણ લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું