ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા આગામી તારીખ 4-3-2023 થી 30 -11- 2023 દરમિયાન સમગ્ર દેશમાં SASTAINBILITY FOR DRINKING WATER ની થીમ પર જલ શકતી અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે જે અંતર્ગત આજની ગ્રામસભા ની બેઠકનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
ગીર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મલોંઢા ગામમાં આજરોજ ગ્રામસભાનું ગ્રામ્ય કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતું જેમાં શિક્ષકો આંગણવાડી કાર્યકર શાળાના આચાર્ય તથા ગ્રામજનો દ્વારા હાજર રહેલા હતા અને સરકારશ્રી દ્વારા જળ શક્તિનું બાબતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું