26 જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત મારી શાળામાં પધારેલ ગામના સરપંચ શ્રી ઉપ સરપચ શ્રી, ગામના આગેવાનો તથા વાલીગણ તેમજ અહીંયા આમંત્રિત તમામ મહેમાનોનું શ્રી મુલોઢા પ્રાથમિક શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ....
કાર્યક્રમ ની શરૂઆત આપણે આજના રાષ્ટ્રીય તહેવાર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ જે જોઈએ છે તો આ પ્રજાસત્તાક દિવસ વિશે બોલવા આવે છે ધોરણ પાંચ ની વિદ્યાર્થીની જેમનો વિષય છે 26 જાન્યુઆરી....
ધન્યવાદ બહેન......
26 જાન્યુઆરી નું મહત્વ માણ્યા બાદ હવે ધોરણ 1 અને 2 ના બાળકો મુખ અભિનય ગીત લઈને આવે છે જેમના શબ્દ છે ઈશ્વર એક જ છે
ધન્યવાદ બાળકો.....
સરસ મજાનું નાના બાળકો દ્વારા પોતાના આવડતી કલા દ્વારા જે મુખ અભિનય ગીત માણ્યું જે ખરેખર ખૂબ જ સુંદર હતું હવે આપણે દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે અને એ રાષ્ટ્રધ્વજનું દરેક દેશવાસીને ગર્વ હોય છે તો રાષ્ટ્રધ્વજ વિશેનું મહત્વ સમજાવવા આવે છે ધોરણ 7 ની વિદ્યાર્થીની તનિષાબેન
ધન્યવાદ બહેન...
રાષ્ટ્રધ્વજનું મહત્વ માણ્યા બાદ નાટક લઈને આવે છે ધોરણ છ ના વિદ્યાર્થીને નાટકનું નામ છે ડોક્ટર અને દર્દી
ધન્યવાદ ભાઈઓ
સરસ મજાનું નાટક માણ્યા બાદ હવે આપણે ભારત દેશના એવા ક્રાંતિકારી સહિદ ભગતસિંહ વિશે વક્તવ્ય લઇને આવે છે ધોરણ 8 નો વિદ્યાર્થી જય
ધન્યવાદ ભાઈ
દેશના ક્રાંતિકારી એવા શહીદ ભગતસિંહ વિશે જાણ્યા બાદ હવે આપણે ધોરણ 1 અને 2 ના બાળકો દ્વારા એક ઇંગ્લિશ અભિનય ગીત રજૂ કરશે તો ગીત લઈને આવે છે ધોરણ 1 અને 2 ના બાળકો
ધન્યવાદ બાળકો
સરસ મજાનું અભિનય ગીત માણીયા બાદ હવે એક એક્શન સોંગ લઈને આવે છે ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓ જે ગીતનો શબ્દો છે વંદે માતરમ
ધન્યવાદ બહેનો
સરસ મજાનું એક્શન સોંગ માણીયા બાદ હવે અભિનય ગીત લઈને આવે છે ધોરણ 3 થી 5 ના બાળકો ગીતના શબ્દો છે ભારત કી બેટી
ધન્યવાદ.....
સરસ મજાનો અભિનય ગીત માણીયા બાદ હવે ફરીથી ધોરણ 1 અને 2 ના બાળકો અભિનય ગીત લઈને આવે છે જે ગીતના શબ્દો છે જો નિશાળે કોયલ બોલે તો
ધન્યવાદ
અભિનય ગીત માણીયા બાદ હવે એક્શન સોંગ લઈને આવે છે ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ ગીતના શબ્દો છે કાચી કેરી ને અંગુર ગુલાલ
ધન્યવાદ
સરસ મજાનું એક્શન સોંગ માણીયા બાદ હવે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ નાટક લઈને આવે છે નાટકના નાટકનું નામ છે ટીચર સ્ટુડન્ટ
ધન્યવાદ
સરસ મજાનું નાટક માણીયા બાદ હવે દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બે શબ્દો બોલવા આવે છે મોકરીયા સાગર
ધન્યવાદ
મુક ગીત માણીયા બાદ હવે આપણે દેશના વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે બોલવા આવે છે નરગીસ બેન.
ધન્યવાદ
અબ્દુલ કલામ વિશે જાણ્યા બાદ હવે આપણે એક્શન સોંગ લઈને આવે છે ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ જેમાં એક સાથે ઘણા બધા ગીતોનો સમન્વય કરવામાં આવેલ છે...
ધન્યવાદ......
ખુબ જ સુંદર રજૂઆત કરેલી ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ એક્શન સોંગ હવે આપણે ધોરણ 8 ના બાળકો દ્વારા પિરામિડ ની કૃતિ રજૂ કરવામાં આવશે તો આપણે બધા એ કૃતિ નિહાળીએ
ધન્યવાદ ભાઈઓ
સરસ મજાનું પિરામિડની કૃતિ માણીયા બાદ હવે ધોરણ 7 વિદ્યાર્થીનીઓ નાટક લઈને આવે છે નાટકનું નામ છે ડોક્ટર અને દર્દી
ધન્યવાદ
સરસ મજાનું નાટક મણિયા બાદ હવે આપણે ધોરણ 3 થી 5 ની બાળાઓ એક્શન સોંગ લઈને આવે છે જે ગીતના શબ્દો છે એ દેશ મેરે
ધન્યવાદ.....
સરસ મજાનું એક્શન સોન્ગ માણિયા બાદ હવે નાટક લઈ ને આવે છે ધોરણ 5 ના બાળકો નાટક નું નામ છે MP
સરસ મજાનું નાટક માણીયા બાદ ફરીથી ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓ એક્શન લો સોંગ લઈને આવે છે જે ગીતના શબ્દો છે તેરી મિટ્ટી મેં
ધન્યવાદ.....
એક્શન સોંગ માણીયા બાદ હવે ગીત ગાવા આવે છે ધોરણ 8 ની વિદ્યાર્થીની બાનવા મુસ્કાન ગીતના શબ્દો છે સલામ ઉન શહીદો કો
ધન્યવાદ....
સરસ મજાનું ગીત આપણે સાંભળ્યા બાદ હવે ધોરણ 6 અને 8 ની વિદ્યાર્થીનીઓ એક્શન સોન્ગ લઈને આવે છે ગીતના શબ્દો છે જહા પાવ મે પાયલ
ધન્યવાદ....
સરસ મજાનું આપણે એકસન સોગ માણીયા બાદ હવે આ કાર્યક્રમનું છેલલી કૃતિ એટલે કે ગીત તો ગીત લઈને આવે છે ધોરણ આઠની વિદ્યાર્થીની નરગીસ ગીતના શબ્દો છે લોટ કે આજા મેરી માં
ધન્યવાદ