પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો
ચિત્ર પરીક્ષા ઉપયોગી વિષય અનુરૂપ લિસ્ટ.. ઉપયોગી જણાય તો share જરૂર કરજો..
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરિક્ષા 2023 કાર્યક્રમ અને સમય પત્રક જોવા માટે અહીં ક્લિક કરો
સરળ ચિત્રકલા
ભાતચિત્ર ભાગ 1
ભાતચિત્ર ભાગ 2
ભાતચિત્ર ભાગ 3
ભાતચિત્ર ભાગ 4
ભાતચિત્ર 5 માધ્યમિક
ચિત્ર સંયોજન ભાગ 1
ચિત્ર સંયોજન ભાગ 2
ચિત્ર સંયોજન ભાગ 3
પ્રકૃતિ ચિત્ર 1
પ્રકૃતિ ચિત્ર 2
પ્રકૃતિ ચિત્ર 2
પ્રકૃતિ ચિત્ર 3
પદાર્થ ચિત્ર
Texture ચિત્ર
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો.
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો
પ્રાથમિક શાળાઓમાં બાળકોને ચિત્ર દોરવા માટે ઘણા બધા માર્ગદર્શનની જરૂર પડતી હોય છે પણ શિક્ષક શિક્ષણ કાર્યની સાથે સાથે ચિત્રમાં જોવે તેવું માર્ગદર્શન આપી શકતા નથી કેમકે પ્રાથમિક શાળામાં અલગથી ચિત્ર શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી માટે વિશે શિક્ષકે જ ચિત્ર લેવાનું થતું હોય છે અને જો ચિત્રની કળા વ્યવસ્થિત રીતે જો ના સમજાવવામાં આવે અથવા તો જરૂર પૂરતું માર્ગદર્શન ના મળી શકે જો ચિત્ર વ્યવસ્થિત દોરી શકાતું નથી માટે તમામ મિત્રોએ આ ચિત્ર જવું જોઈએ અને સમજવું જોઈએ અને આવા ઉપયોગી વિડીયો વર્ગમાં બતાવવા જોઈએ તો પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ચિત્ર માટેના જુદા જુદા અને ઉપયોગી વિડીયો જોવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલી છે જેમાં આવા ચિત્રોના જુદા જુદા વિડીયોનો સંકલન કરી મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે પ્રાથમિક શાળામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના વાલીઓએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેમને લગતી જુદી જુદી માહિતી તેમજ મેળવતા રહેવું જોઈએ ચિત્ર વિષય માટેના અદભુત અને અવનવાની જુદા જુદા તમામ વિષયોને તમામ પ્રકારના ચિત્રોના વિડીયો એક સાથે મુકવામાં પ્રયત્ન કરી રહ્યા છીએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં આવી જુદી જુદી માહિતી ચોક્કસપણે મુકાશે તેની અમે ખાતરી આપીએ છીએ પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે જ્યારે પોતાનું કોઈ અગત્યનું કામ હોય ત્યારે એલઇડી માં વિડીયો બાળકોને બતાવી માર્ગદર્શન આપી શકે છે અને તે સમય દરમિયાન પોતાનું અન્ય કામ પણ કરી શકે છે તો બાળકોનો અભ્યાસ ના બગડી બાળકોનો સમય ન બગડીને ચિત્રના માસ્ટર અથવા તો ચિત્રમાં પાવરધા ના હોય તેવા તમામ શિક્ષકોએ આવા વિડિયો ફરજિયાત બાળકોને બતાવીશ સારામાં સારું ચિત્ર અંગેનું માર્ગદર્શન આપી શકે છે તો પ્રાથમિક શાળાના બાળકો માટે ખાસ ઉપયોગી થઈ શકે તેવા ચિત્રોના અલગ અલગ વિડીયો એક જ જગ્યાએ મુકવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તમે તમારા પોતાના મોબાઇલમાં પોતાના whatsapp માં આવા ચિત્રોના ઉપયોગી વીડિયોની ચિત્રોની સર્વાંગી શિક્ષણની સરસ મજાની માહિતી મેળવવા માંગતા હોય તો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો પ્રાથમિક શાળામાં ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠમાં અલગથી સર્વાંગી શિક્ષણનું પુસ્તક આપવામાં આવી છે તેમાં હવે ચિત્રની જુદી જુદી માહિતી મૂકવામાં આવી છે તે પણ તમામ બાળકોને ઉપયોગી થાય તેવા પ્રયત્ન કરશો
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો