આગામી માર્ચ 2023 ધોરણ 12 પરીક્ષા 2022-23 ઉમેદવારી નોંધાવતાં વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે તેવા તમામ નિયમિત, રિપીટર, ખાનગી, પૃથ્થક વગેરે એ ફરજિયાત શાળામાથી ઓનલાઈન આવેદન પત્રો ભરવાના રહેશે. જે ફોર્મ ભરવા માટે તા-17/11/2022 થી 16/12/2022 સુધી શાળાઓ ઓનલાઈન ફોર્મ બોર્ડ ની gseb.org વેબસાઇટ મારફતે ભરી શકશે.
- સૌ પ્રથમ બોર્ડ વેબસાઇટ gseb.org ઓપન કરવાની રહેશે.
- Online Student Registration 12th (HSC) પર ક્લિક કરવું.
- લૉગ ઇન આઈડી પાસવર્ડ દાખલ કરાયાબાદ log in બટન પર ક્લિક કરવું.
- Student Examination Registration માટે 12th Student Registration પર ક્લિક કરવું.
- જેમાં જમણી બાજુ ઉપર જે તે શાળાનો Index નંબર દેખાશે.
- જેમાં REGULAR, REPEATER,ISOLATED, PRIVATE REGULAR, PRIVATE REPEATER એમ પાંચ વિકલ્પોમાથી પરીક્ષાર્થી પ્રમાણે પસંદ કરવી.
- એકવાર અનુત્તીર્ણ થયેલ વિદ્યાર્થી હશે તો repeater કે ખાનગી repeater તરીકે ફોર્મ ભરવું.
ધોરણ 12 પરીક્ષા 2022-23
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર |
પરીક્ષા | GSEB HSC Exam 2023 (STD-12) |
ફોર્મ ભરવાના શરૂ થયા તારીખ | 17/11/2022 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 16/12/2022 |
અરજી પ્રકાર | online |
સતાવાર Website | www.gseb.org |
વિધાર્થી ઓ માટે મહત્વની જાણકારી
ધોરણ 12 પરીક્ષા 2022/23 (HSC Exam Online Form 2022-23) માટે જ્યારે વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરવાના થાય છે ત્યારે વિધાર્થીઓના નામ, જન્મ તારીખ, GR નંબર, સરનામા વિગત આધાર કાર્ડ વિગત વગેરે ખુબજ કાળજી પૂર્વક ભરવાના રહેશે.જેના માટે સંપૂર્ણ વિગતો વાંચવા માટે આ લેખના અંતે આપેલ PDF Download કરી વધારે વિગતો જાણી શકાશે.