WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us. Our Number Is 9275077864 Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન – JMC એ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
JMC ભરતી 2022 – હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ
જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન
પોસ્ટ
વિવિધ (વધુ માહિતી નીચેથી ચકાશો)
જગ્યાઓ
૦૩
નોકરીનો પ્રકાર
સરકારી
પસંદગી પ્રક્રિયા
ઈન્ટરવ્યું
સત્તાવાર સાઈટ
https://junagadhmunicipal.org
પોસ્ટ
વેટરનરી ડોક્ટર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર
જગ્યાઓ
૦૩
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.