ધોરણ-૧૦ પછી શું?
ધોરણ – ૧૦ પછી શું કરશો? After Std.10 ?
વિગતે PDF માં જુવો
વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૦ પછી પણ ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે…………
- ધોરણ – ૧૦ પછી કારકિર્દીના વિકલ્પો
- અભ્યાસનો ખર્ચ પરત કરતુ અમેરિકન મોડેલ
- મેળવો ગુજરાતીમાં સંપૂર્ણ માહિતીધોરણ ૧૦ પછી શું ?એસ.એસ.સી. પછી કારકીર્દિ (AFTER SSC)
Covers Gujarati and English Medium for GSEB APP .
- Covers Previous Year Board Paper in All 10,11,12 Sci & Commerce in PDF format for download in your mobile.
- Covers All Subjects in GSEB Std. 10 i.e. Maths,Science,Social Study,English(FL & SL),Gujarati(FL & SL),Sanskrit,Hindi,Computer
- Covers GSEB Std 11,12 Science, i.e. Maths,Physics,Chemistry,Biology
- Covers All Subject in Std 12 Commerde i.e. Account,Commerce and Management,Economics,S.P.,Statistics,Computer etc.
- Having questionbank of morethan 25000 questions for both eng & gujarati medium.
- It covers both Texbook MCQ as well as Pervious Year Question Paper MCQ, Very Short Answer (VSA), Long Answer (LA) and MCQs by Experts.
ધોરણ ૧૦ પછી શું કરશો ? After Std.10 -Detail In PDF
આજે દરેક માતા પિતાની પોતાના બાળકોના અભ્યાસ પરત્વે આ એક જ ચિંતા હોય છે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ?ધો.૧૦ પછી પણ ઉજ્જ્વળ કારકિર્દીની તકો રહેલી છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ અમુક વાલીઓ/તેજસ્વી બાળકો યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.તો આ માહિતી તમામ વાલી અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે એવી આશા સાથે ………..
(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત – લેટેસ્ટ માહિતી )