Wednesday, 24 December 2014
આવો ગણિત શિખીએ """""પોતાની રીતે મોજ મજા થી""""
ઘણા શિક્ષક મિત્રો ના આગ્રહથી મારી શાળામાં મારા દ્વારા ગણિત વિષયમા થયેલ નવતર પ્રયોગ "આરંભ" માટે બનાવેલી બૂક અહિં મુકુ છું.
આશા રાખુ છું કે આપને તે પસંદ આવશે...
આ બૂક નો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે નીચેની પોસ્ટ વાંચવી.
મિત્રો આ પોસ્ટ ને જેમ બને તેમ વધુ શેર કરજો...
બાળકો ને સહેલી રીતે ગણિત શિખવા માટે આ બૂક જરૂર ઉપયોગી થાશે..
અને હા આપના અને શાળાના બાળકો ના પ્રતિભાવો મને જરૂર જણાવજો....
જયારે આપની શાળામા બાળકો આ બૂક નો ઉપયોગ કરતા હોય ત્યારે ફોટોગ્રાફ પાડી મને વોટસ અપ પર જરૂર મોકલાવજો....૯૭૨૪૦૧૧૦૩૩
ઘણા સમયની મહેનતનું ફળ અને બાળકો ના ચહેરા પર કેવું સ્મિત મળે છે એ જોવુ છેં.....

તો ચાલો ડાઉનલોડ કરીએ આ બૂક :-CLIK HERE AND DOWNLOAD