- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Saturday, 28 November 2015

ELECTION

@@@ ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી ni vigat @@

ચૂંટણી દરમ્યાન પ્રમુખ અધિકારીએ કરવાની કાર્યવાહી:

સામગ્રી લેતી વખતે

1. નિયંત્રણ / મતદાન એકમ તમારા બુથનું જ છે તે અને તેના સીલ અને સરનામાં ટેગ તપાસવા

2. બેટરી હાઇ છે તે ચેક કરવું

3. ટોટલ બટન બટન દબાવી તમારી ઘડીયાલ સાથે સમય મેળવી લેવો

4 નિયંત્રણ એકમની સ્વીચ અચૂક બંધ કરવી

5 મતદાન એકમ પર લગાડેલ મતપત્ર ઉપરના નામો વાદળી સ્વીચો સામે સીધી રેખામાં છે તે ચકાસી લેવા

6 ઉમેદવાની સંખ્યા  અને NOTA  જેટલી જ સ્વીચ ખુલ્લી હોવી જોઇએ

7 પેપર સીલ / સ્ટ્રીપ સીલ / ખાસ કાપલીના નંબર તપાસી લેવા

8 અન્ય બીજી સામગ્રી જેવી કે અવિલોપ્ય શાહી , સ્ટેમ્પ પેડ , મતદાર યાદી ત્રણ નકલો , PB  ટપાલ મતપત્રક્પ  EDC ચુંટણી ફરજના પ્રમાણપત્ર ની મતદાર યાદી , ઉમેદવાર અને તેના એજન્ટોના સહીના નમુનાની ફોટો નકલ  

*****આગળના દિવસે કરવાની કામગીરી :

1.બુથ પર પહોંચી ઝોનલ ઓફિસરને આપવાનો અહેવાલ ફોર્મ ભરી તૈયાર કરો

2બુથમાં જરૂરી ફર્નિચર, લાઇટ, બેઠક વિગેરેની ચકાસણી કરવી

3તમને મળેલ સામગ્રીમાં બુથ પર પહોંચયા પછી પણ ખૂટતી હોયતો બુથ મુલાકાતે ઝોનલ ઓફિસર આવે ત્યારે જાણ કરવી  

4સૌપ્રથમ સ્થળ પર પહોંચીને પોસ્ટર લગાવવા.

5ઉમેદવારની યાદી લગાવવી

6 રૂમમાં બોર્ડ પર ચોકથી બુથ નંબર, વિસ્તારનું નામ, સ્ત્રી–પુરુષ અને કુલ મતદારોની સંખ્યા લખવી

7 ટેબલની વ્યવસ્થા વિચારી રાખવી

8 મતકુટિર તૈયાર રાખવી.

9 દરેક કવર / કોર્મ પર વિશિષ્ટ દર્શક સિક્કો મારવો

10 કવરમાં નાખવાની “NIL” લખેલી કાપલી તૈયાર રાખવી

11 મતદાન પુરુ થવાના સમયે લાઇનમાં ઉભેલા મતદારોને આપવાની કાપલી નંબર લખીને તૈયાર કરવી

12 કવરોમાં જેતે અનુકૂળ ફોર્મ ટાંકણી લગાવી કવર સાથે રાખવા.

13 દરેક કવર પર વિગત લખવાની હોય તે લખી રાખવી.

14 ફોર્મમાં 38 કલોલઅને બુથનંબર લખી રાખવુ  (પોતને  ફાળવેલ વિસ્તાર અને બૂથ નંબર લખવા અથવા સિક્કો લગાવવો)

15 મતદાર કાપલીમાં નંબર અને વિગત લખી રાખવી.

16 મતદારયાદીની ચકાસણી કરી લેવી.

17 મતદાર રજીસ્ટરમાં૧૭(ક) માં ક્રમ નંબર લખવા પડે તો લખી રાખવા.

18 મતદાન કાપલીમાં ક્રમનંબર અને સહી કરી લેવી ( 80% કાપલી પર સહી કરવી  )

19આગળની રાત્રે ખાસ કાપલીનો નંબર લખવા ÷

20 ગ્રીનપેપરનાનંબર લખવા.              1………………    2………………  3 ……………………

21 એજન્ટનીસહીલેવી.

22 સ્ટ્રીપ  સીલનાનંબરલખવા             1………………    2………………  3 ……………………

23 બેલેટયુનિટનોનંબર –નિયંત્રણયુનિટનોનંબર –પેપરસીલના ક્ર્મનંબરની નોંધ કરીલો

24 આગલી રાતે શકય હોયતો એજન્ટને સવારે મોકપોલનો સમય જણાવીદો

25 રાત્રે ફોર્મમાં જરૂરી વિગતો ભરી દો

26 રાત્રે ચૂંટણી સાથે સંકળાયેલ બધાજ કર્મચારીને કામની વહેંચણી કરી આપવી

######  PO 1-  મતદારયાદીનો  હવાલો સંભાળ છે

o   સ્ત્રીમતદાર/પુરૂષ મતદાર    નોંધવા

o   ટોટલમતદાર  :

o   ઓળખપત્રના પુરાવા પરથી મતદારને ઓળખવા

o    નંબર બોલવો (એજન્ટ સાંભળે તે રીતે બોલવો.)



####### PO2-      

o   મતદાર રજીસ્ટરમાં સહી કરાવવી અથવા અંગુઠો લેવો ,મતદાર કાર્ડનો નંબર નોધવો.   (ઓળખના પુરાવાની વિગત નોંધવી)                                

o   મતદાન કાપલી આપવી.  

##############  PO૩

o   અવિલોપ્ય સાહીથી નિશાની કરવી

o   મતદાન કાપલી જોઇને ક્રમમાં સાચવવી.

o   ત્યારબાદ બેલેટની સ્વીચ દબાવવી. મતદારને મતદાન કરવાનું  કેહવુ

o   મતદાન કરશે ત્યારે અવાજ આવશે તે અવાજ બંધ થાય;પછી બીજા બેલેટ માટે  સ્વીચદબાવવી.

નોંધ – કામગરીની વહેંચણીમાં ફેરફાર કરી શકાય

ઉમેદવાર કે તેના એજન્ટનો સંપર્ક થાય તો તેમને સવારે મોકપોલનો સમય જણાવી દેવો અને નિમણૂકપત્ર લઇને આવવાનું જણાવવું            

મોકપોલ

સૌપ્રથમ ઉમેદવારોની સહી સાથેનો એજન્ટો પાસેથી નિમણૂકપત્ર લઇ લેવો.. ( મતદાર યાદીમાં એજન્ટોના નામ જરૂરી છે )

1ખાસ કાપલી પર એજન્ટની સહી લેવી.

2 A.B.C.D.  વાળીપટ્ટી  તેની   પાછ્ળ એજન્ટની સહી લેવી.

બેલેટયુનિટનો નંબર –નિયંત્રણ યુનિટનો નંબર –પેપરસીલના ક્ર્મનંબર –એજંન્ટને લખવા દેવા

3 સવારે 6.45  વાગે મોકપોલની તૈયારી કરવી.

4  7 વાગે મોકપોલ શરુ કરવુ  હાજર એજન્ટઅને કર્મચારી સાથે રાખીને મોકપોલ કરવાની શરૂઆત કરવી.

5 સૌપ્રથમ  EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથે જોડવા( લાલ અને કાળા સોકેટ સામસામે જોડવા)

6 ત્યારબાદ EVM મશીનની સ્વીચ ઓન કરવી.

7 સૌપ્રથમ ક્લીયર બટન દબાવીને  એજન્ટને બતાવવું કે અંદર કોઇ મતો પડેલ નથી

8 ત્યારબાદ બેલેટ બટન દબાવવીને એક એજન્ટને મત આપવાનું કહેવું

9 ત્યારબાદ ફરી બેલેટ બટન દબાવી બીજા એજન્ટને મત આપવાનું  કહેવું

10 આમ જેટલા ઉમેદવાર અને એજન્ટ હોય તે પ્રમાણે NOTA સહિત તમામ ઉમેદવારને મત અપાવવા છે કુલ 25 મતો આપવા ( કોને કેટલા મત આપવામાં આવેલ છે.  તેની નોંધ રાખવી )

11 ત્યારબાદ TOTAL નું બટન દબાવવું જેથી મોકલપોલ દરમિયાન આપણે ક્યા ઉમેદવારને કેટલા મત આપેલ છે. અને

કુલ મત:કેટલા છે તે જોવા મળ છે (EVM ની પ્રક્રિયાપુર્ણ થવા દેવી )

12 ત્યારબાદ ક્લોઝનુ બટન  દબાવવુ. (EVMની પ્રક્રિયાપુર્ણ થવાદેવી. )

13 ત્યારબાદ રીઝલ્ટ  જોવું.  અહિ દરેક એજન્ટે આપેલ મત ઉમેદવારના ક્રમપ્રમાણે જોવા મળ છે.અને છેલ્લે TOTAL  મતો બતાવે છે

14 ત્યારબાદ ક્લીયર બટન દબાવવુ અને એજન્ટોને જણાવવુ કે દરેક ઉમેદવારના મતો શૂન્ય થઇ ગયેલા દેખાશે.

15 ત્યાર બાદ સીલ કરવાની પ્રક્રિયા શરુ કરવી.

સીલ કરવાનીપ્રક્રિયા

સૌપ્રથમ EVM નીસ્વીચ બંધ કરવી (OFF)

અનુકુળતા માટે EVMમશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથેનું જોડાણ છુટુ કરી લો

1 ત્યાર બાદ લીલાપેપરસીલ  લગાવવાની પ્રક્રિયા કરો – પાછળના ભાગમાં એજન્ટોની સહી કરાવી લેવી અને પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે સહી કરવી  )

2 લીલા પેપરસીલનો લીલો ભાગ ઉપર દેખાય તેવી રીતેરાખવો.

3 ત્યાર બાદ ખાસ કાપલીને દોરાથી બાંધી સીલ કરવુ ( ક્લોઝ બટન ખુલ્લુ રહે તેની ખાસ તકેદારી રાખવી )
પછી ઉપરનું ઢાંકણ બંધ:કરવુ

4 ત્યારબાદ સ્ટ્રિપસીલનો A  છેડો EVM પર રાખી તેના પર તમારી તરફરનું લીલુ પેપર શિલ  લગાવવુ.  તેનાપર B  ભાગ લાવવો ત્યારબાદ લીલા પેપર સીલનો સામેનો છેડો C  ભાગ પર ચોંટાડવો. અને ત્યારબાદ બાકીની પટ્ટી EVMમશીનની ફરતે (ડાબી બાજુ) વીટી ગોળ ફેરવી D  ભાગ પર ચોંટાડવી

5 ત્યારબાદ બહારનુ સીલ કરવુ.

6 ત્યાર બાદ  EVM મશીન અને બેલેટ યુનિટને એક બીજા સાથે જોડવા( લાલ અને કાળા સોકેટ સામસામે જોડવા)

7 ત્યારબાદ EVM મશીનની સ્વીચ ઓન કરવી.

8  8 વાગ્યે મતના શરુ કરવુ. 5  વાગે બંધ કરવુ.

9  દિવસ દરમ્યાન બે કલાકે  ટોટલ મત મેળવી સ્ત્રી- પુરૂષની ટકાવારી તૈયાર રાખવી

10 જો પ વાગે મતદારોની લાઇન લાંબી થઇ હોય તો છેલ્લા નંબર થી કાપલી આપવી.1,2,3 …..  નંબરલખવાં.

11 કાપલી આપેલ બધાજ મતદારો મતદાન કરી રહે તે પછી જ મતદાન પુરૂ કરવું

12 મતદાન પૂર્ણ થાય ત્યારબાદ TOTAL બટન દબાવી મત ચેક કરી લેવા (17 ક નાંપત્રક સાથે મેળવી લેવા.)

13 ત્યારબાદ  કલોઝ બટન દબાવવું.

14 મતદાર રજીસ્ટરમાં છેલ્લે PO 2  ની સહી લેવી. પ્રમુખઅધિકારીએ સહી કરવી.

15 એજન્ટ કુલ વોટીંગની નકલ માંગે તો સહી લઇ  આપવી. આપની પાસે એક નકલ રાખવી.

16 છેલ્લે EVM મશીનને.બોક્સમાંમૂકીનેસરનામા ટેગથી ( બન્ને બાજુ )સીલકરવું

                   EDC (ELECTION DUTY CERTIFICATE)

1 ચૂટંણી ફરજ પ્રમાણ પત્ર

 2 EDC ધરાવનાર પોતાના લોકસભા મતવિસ્તારના કોઇપણ મતદાન મથકે મત આપી શકે છે

3 મતદાર યાદીની માર્ક કોપીમાં જે મતદાર સામે EDC (PB/ DELETED)લખેલ હોય તેને રેગ્યુલર મત આપવાની મંજુરી આપવી નહી તે માત્ર EDCથી જ મતદાન કરી શકે
4 EDC રજુ કરનાર કર્મચારીની સહી EDC પર લેવી

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *

Monthly Updates