- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Tuesday, 5 September 2023

INDIAN WORLD CUP TEAM

BIG BREAKING: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન, કેએલ રાહુલ સહિત આ યુવા ચહેરાઓને મળી તક

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ 2023 પોતાના ઘર આંગણે રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પોતાની ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. કદાચ એશિયા કપમાં રમી રહેલા ખેલાડીઓને જ આ ટીમમાં સ્થાન મળશે.


India World Cup 2023 Squad Announcement Live Updates: Probable 15-member team

India's probable 15-member squad:

Rohit Sharma (captain), Hardik Pandya (vice-captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, KL Rahul, Ravindra Jadeja, Shardul Thakur, Jasprit Bumrah, Mohammed Siraj, Kuldeep Yadav, Mohammed Shami, Axar Patel, Ishan Kishan, Suryakumar Yadav

Reserves: Tilak Varma, Yuzvendra Chahal, Sanju Samson

વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ. શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.

10 સ્થળો, 48 મેચ, 45 દિવસ


આ વખતે વર્લ્ડ કપ 2023 માટે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી કોલકાતામાં બીજા દિવસે રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે.


India World Cup 2023 Squad Announcement Live Updates: The Men's Selection panel, headed by Ajit Agarkar, is set to reveal the official Indian squad for the ODI World Cup 2023 on September 5. Over the weekend, Agarkar travelled to Sri Lanka to consult with team captain Rohit Sharma and coach Rahul Dravid on the final 15-player roster.

Speculation is rife regarding the physical fitness of KL Rahul, the team's senior middle-order batsman. While he's sitting out the early matches of the Asia Cup 2023, recent updates suggest he should be fit to participate in the Super 4 stage.

Catch LIVE updates here

India World Cup 2023 Squad Announcement Live Updates: KL Rahul in, Sanju out

India's World Cup 2023 squad has been announced. The team includes Rohit Sharma, Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Ishan Kishan, KL Rahul, Hardik Pandya, Suryakumar Yadav, Ravindra Jadeja, Axar Patel, Shardul Thakur, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj and Kuldeep Yadav.



Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories