- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Tuesday, 11 April 2023

Matdar Yadi sudharana: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023

Matdar Yadi sudharana: મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023: આપણી પાસે આધાર કાર્ડ,પાન કાર્ડ જેવા ઘણા અગત્યના સરકારી ડોકયુમેન્ટ હોય છે. ચુંટણી કાર્ડ પણ આવુ જ એક અગત્યનુ ડોકયુમેન્ટ છે. ચુંટણી કાર્ડ એટલે કે મતદારયાદિ ને લગતા વિવિધ કામ માટે ચુંટણી પંચ દ્વારા વર્ષમા 1-2 વખત સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે. જે આ વખતે તા. 5 એપ્રીલ 2023 થી તા.20 એપ્રીલ 2023 સુધી યોજાશે. ચાલો જોઇએ મતદાર યાદિ સુધારણા સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ વિગતો.


Matdar Yadi sudharana 2023

યોજનામતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023
અગત્યની તારીખ5-4-2023 થી 20-4-2023
કામગીરીમતદારયાદિમા નવા નામ દાખલ કરવા
અને સુધારાઓ
ખાસ ઝૂંબેશની તારીખો16-4-2023
23-4-2023
સંપર્ક અધિકારીતમારા વિસ્તારના BLO
ઓફીસીયલ વેબસાઇટhttps://www.nvsp.in/
https://sec.gujarat.gov.in/

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023

ગુજરાત ના ચુંટણી કમીશન દ્વારા મતદારયાદિ સંક્ષિપ્ત સૂધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જેમા તા. 5-4-2023 થી 20-4-2023 સુધી મતદારયાદિને લગતા વીવીધ કામગીરી કરી શકાશે. જે નીચે મુજબ છે.

  • મતદારયાદિમા નવુ નામ દાખલ કરવુ
  • મતદારયાદિ માથી નામ કમી કરાવવુ
  • નામમા સુધારો કરવો
  • સરનામુ બદલવુ

મતદાર યાદિ સુધારણા ફોર્મ

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 માટે અલગ અલગ કામ માટે અલગ અલગ ફોર્મ ભરવાના હોય છે જે નીચે મુજબ છે.

  • નવુ નામ દાખલ કરવુ: મતદાર યાદિમા જો તમે નવુ નામ દાખલ કરવામાગતા હોય તો તેના માટે ફોર્મ નં. 6 ભરવાનુ હોય છે. જે તા.1-4-2023 ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તે આ ફોર્મ ભરી શકે છે.
  • નામ કમી કરાવવુ: કોઇ કારણસર જો મતદારયાદિ માથી નામ કમી કરાવવાનુ હોય તો તેના માટે ફોર્મ નં. 7 ભરવાનુ હોય છે.
  • નામમા સુધારો: જો મતદારયાદિમા તમારા નામ અટક વગેરેમા કોઇ સુધારો હોય તો તેના માટે ફોર્મ નં. 8 ભરવાનુ હોય છે.
  • સરનામુ બદલવુ: મતદારયાદિમા સરનામુ બદલવા માટે ફોર્મ નં. 8-ક ભરવાનુ હોય છે.

મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ 2023 ખાસ ઝૂંબેશના દિવસો

મતદારયાદિ સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ તારીખોમા ખાસ ઝૂંબેશના દિવસો નક્કી કરવામા આવતા હોય છે. આ દિવસોમા જે તે વિસ્તારના BLO આખો દિવસ ચુંટણી બુથ પર બેસે છે. અને મતદારયાદિ સુધારણાના ફોર્મ સ્વિકારે છે. આ માટે સાથે જોડવાના ડોકયુમેન્ટ વગેરેની ડીટેઇલ માહિતી BLO પાસેથી મળી રહે છે. આ વખતે ખાસ ઝૂંબેશના દિવસો નીચે મુજબ નક્કી કરવામા આવ્યા છે.

  • 16-4-2023, રવિવાર
  • 23-4-2023, રવિવાર

અગત્યની લીંક

NVSP પોર્ટલઅહીં ક્લિક કરો
Eci Gujarat વેબસાઇટઅહીં ક્લિક કરો

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories