- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Thursday, 16 March 2023

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) માં આવી ભરતી, પગાર ₹ 60,000

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) માં આવી ભરતી, પગાર ₹ 60,000

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://gailgas.com/ પર જઇને પોતાનું અરજી ફોર્મ ઓનલાઈન 10 એપ્રિલ 2023 સુધીમાં ભરવાનું રહેશે. 

GAIL ભરતી 2023

સંસ્થાનું નામગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ04 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ10 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gailgas.com/

GAIL ભરતી માં કઈ કઈ જગ્યાઓ છે?

  • સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)
  • સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)
  • સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)
  • સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)
  • સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)
  • સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)
  • જુનિયર એસોસિયેટ

GAIL ભરતી માં કોણ ફોર્મ ભરી શકશે?

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

GAIL ભરતી માટે પગાર ધોરણ શું છે?

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)રૂપિયા 60,000
જુનિયર એસોસિયેટરૂપિયા 40,000

GAIL ભરતી માં પસંદગી પ્રક્રિયા કઇ થાય છે?

GAIL ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

GAIL ભરતી માં ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા તમે GAIL ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. ત્યાર બાદ, તમારે Career ની કેટેગરીમાં જવાનું રહેશે
  3. ત્યાં, તમે Apply બટન પર ક્લિક કરો
  4. હવે દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  5. બસ, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક ભરાઈ જશે.

GAIL ભરતી માં ફોર્મ ભરવા મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

આ ભરતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories