- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Wednesday 18 January 2023

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023, Western Railway Jobs Bhavnagar 2023



પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023, Western Railway Jobs Bhavnagar 2023: સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પશ્ચિમ રેલવે, ભાવનગર પરા 28 હોલ્ડ સ્ટેશનો માટે કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.
પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023
પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023 2

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023

  • નિવાસસ્થાનને સ્થાનિક રહેઠાણ તરીકે ગણવામાં આવવું જોઈએ જો તે, તે જ જીલ્લામાં સ્થિત હોય, જ્યાં સ્ટેશન સ્થિત છે.
  • અરજદાર સક્રિય સેવા માટે યોગ્ય અને કોઈ પણ ચેપી રોગથી મુક્ત હોવો જોઈએ.
  • અરજદાર સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ.

પ્રમાણપત્રો / દસ્તાવેજ લિસ્ટ

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ.
  • એસએસસી બોર્ડ માર્કશીટ નકલ.
  • કાયમી નિવાસી પ્રમાણપત્ર.
  • સરકારી મેડીકલ હોસ્પિટલ/પીએચસી સેન્ટર દ્વારા ફિટનેસ પ્રમાણપત્ર.
  • અરજદાર સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ તથા તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોવો જોઈએ નહી તેનું પોલીસ સ્ટેશન દ્વારા પ્રમાણપત્ર.

શરતો અને નિયમો

  • પ્રારંભિક કરારનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. રેલવે બોર્ડની પોલીસી મુજબ તેની મુદ્દત સમાપ્તિ પર પાંચ વર્ષથી આગળના સમયગાળા માટે વિસ્તૃત કરી શકાય છે.
  • સફળ અરજદારને રૂ. 2000/-ની રકમ સિક્યોરીટી ડિપોઝીટ તરીકે જમા કરાવવાની રહેશે.
  • નિમણૂક સંપૂર્ણ પણે કરાર આધારિત છે અને તેમાં કોઈ સુવિધાઓ નથી જેમ કે રેલવે સેવામાં સમાવેશ, સેવાનું નિયમિતકરણ, બોનસ, રેલવે પાસ સુવિધાઓ હોલ્ટ કોન્ટ્રાકટરને પ્રાપ્ત થશે નહી.
  • પસંદગી સમિતિ અરજીઓ અને ટૂંકી યાદી પાત્ર અરજીઓની ચકાસણી કરશે. જો એક કરતા વધુ યોગ્ય ઉમેદવારો એક હોલ્ટ સ્ટેશન માટે અરજી કરે તો કોઇપણ બાળક દ્વારા કાઢવામાં આવેલ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે.

કમિશનની ચૂકવણી


વર્તમાન રેલવે બોર્ડના પત્ર નંબર 2017/TG-IV/2/RB/05/હોલ્ટ પોલિસી તા.18-11-2019 મુજબ નીચે પ્રમાણે વેંચાયેલી માસિક ટિકિટની રકમ પર હોલ્ટ એજન્ટને કમિશન આપવામાં આવશે.

માસિક ટિકિટો વેંચાણનું ટર્નઓવર રૂ. માંટકાવારીમાં કમિશન ચુકવવાનું રહેશે
રૂ. 1 થી રૂ. 15,000/-15% (હોલ્ટ કોન્ટ્રાકટરને ચુકવવાપાત્ર લઘુત્તમ કમિશન 2 જોડી ટ્રેનના સ્ટોપેજ સુધીના હોલ્ટ માટે દર મહિને રૂ. 1,000/- અને 2 જોડીથી વધુ ટ્રેનના સ્ટોપેજ ધરાવતા હોલ્ટ માટે દર મહીને રૂ. 1,500/- રહેશે)
રૂ. 15,001 થી રૂ. 50,000/-12%
રૂ. 50,001 થી રૂ. 1,00,000/-9%
રૂ. 1,00,001 થી રૂ. 2,00,000,/-6%
રૂ. 2,00,001 અને વધુ3%

સહાયક દસ્તાવેજો સાથે અરજી પરિશિષ્ટ Aમાં સંલગ્ન નિયત પ્રફોર્મામાં જમા કરવાની રહેશે.

હોલ્ટ એજન્ટની નિમણૂક પ્રેસ નોટીફીકેશન વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર પણ ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી શકાય છે અને અરજી જમા કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

સહાયક દસ્તાવેજો સાથે અરજી પરિશિષ્ટ Aમાં સંલગ્ન નિયત પ્રફોર્મામાં જમા કરવાની રહેશે.

હોલ્ટ એજન્ટની નિમણૂક પ્રેસ નોટીફીકેશન વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર પણ ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી શકાય છે અને અરજી જમા કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

  1. પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

    અરજી સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા-364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને બંધ થવાની તારીખ અને સમય 20-01-2023ના 18:00 કલાક સુધી છે.

  2. પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

    તારીખ 20-01-2023ના 18:00 સુધી

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories