- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Wednesday, 28 December 2022

SHALA SIDDHI KARYAKRAM

શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન બાબત લેટર તથા તાલીમ માં જોડાવા માટે શાલદિઠ 1 શિક્ષકે રજિસ્ટ્રેશન કરવાની લિંક 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિધ્ધિ માટે સ્વ મૂલ્યાંકન ઓનલાઈન કરતી વખતે કયા કોલમમાં કઈ માહિતી ભરવી તેની સમજ માટે ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ લોગીન લિંક માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ માટે મૂલ્યાંકન કેવી રીતે કરશો ? વીડિયો જોઈ સમજાય જશે. વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ ફોરમેટ લિંક માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ SELF EVALUATION REPORT માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે શાળા યાદી જોવા  માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિધ્ધિ સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત 13-12-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન શાળા સિદ્ધિ મૂલ્યાંકન માટે કેપેસિટી બિલ્ડિંગ તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

તાલીમ માં જોડાવા માટે શાલદિઠ 1 શિક્ષકે રજિસ્ટ્રેશન કરવાનું છે શિક્ષકનુ રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો  

શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન બાબત લેટર તથા તાલીમ માં જોડાવા માટે શાલદિઠ 1 શિક્ષકે રજિસ્ટ્રેશન કરવાની લિંક

https://project303.blogspot.com/2022/02/shala-sidhdhi-karykram-paripatra.html

પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન શાળા સિદ્ધી કાર્યક્રમ અંતર્ગત વેબિનારમાં જોડાવા બાબત . સંદર્ભ- NIEPA નવી દિલ્હીના તા .૧૮.૦૨.૨૦૨૨ પત્ર અન્વયે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ભારત સરકારના PAB અંતર્ગત NIEPA ના સીધા માર્ગદર્શન હેઠળ “ શાળા સિદ્ધિ ” કાર્યક્રમ અમલીકૃત છે . ચાલુ શૈક્ષણિક વર્ષ ( ૨૦૨૧-૨૨ ) માં રાજ્યની ૬૮૬ ર સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ - મૂલ્યાંકન અને ગત વર્ષે થયેલ સ્વ - મુલ્યાંકન પૈકીની ૧/૩ શાળાઓમાં બાહ્ય - મૂલ્યાંકન કરવામાં આવનાર છે . ઉક્ત સંદર્ભિત પત્રથી જણાવવાનું કે NIEPA નવી દિલ્હી ધ્વારા શાળા સિદ્ધિ કાર્યક્રમના અમલીકરણ અંગે આગામી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન Shaala Siddhi State Online Capacity Building Programme નું ગુગલ મીટ અને યુટ્યુબ લાઇવ તથા ફેસબુક લાઇવના માધ્યમથી વર્ચ્યુઅલ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે . ઉક્ત બાબતે ૬૮૬ ર માધ્યમિકશાળાઓ માંથી પ્રતિ શાળા દીઠ એક શિક્ષકને આ તાલીમમાં જોડાવાનું રહેશે . આ તાલીમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે . રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક અને તાલીમમાં જોડાવા અંગેની લીંક આ મુજબ છે . ઉક્ત બાબતને ધ્યાને લઇ આપના જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા દીઠ એક શિક્ષકને રજીસ્ટ્રેશન કરવા તેમજ આપેલ યુટ્યુબ - લાઇવ તથા ફેસબુક લાઇવની લીંક મારફત તાલીમમાં જોડાવા માટે આપની કક્ષાએથી તાત્કાલિક જાણ કરવા વિનંતી છે . Registration Link : https://forms.gle/dzpntsXHZckxLSUG7 

શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન બાબત લેટર તથા તાલીમ માં જોડાવા માટે શાલદિઠ 1 શિક્ષકે રજિસ્ટ્રેશન કરવાની લિંક

ગુજરાત રાજ્યની શાળાઓમાં જુદા-જુદા કાર્યક્રમો આવતા હોય છે તમારી આસપાસ પણ ઘણી બધી શાળાઓ તમને જોવા મળતી હશે કે જેમાં અવનવા કાર્યક્રમો ચાલતા જોઈએ છે આ કાર્યક્રમ પણ સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં શિક્ષકે રજીસ્ટ્રેશન કરવાનો અને તેની તાલીમ લેવાની હોય છે અહીં સંપૂર્ણ વિગત માટે તેનું લીટર મૂકી દેવામાં આવે છે લેટર વાંચી અને તે મુજબ આગળની પ્રોસેસ કરવાની થતી હોય છે જે શિક્ષકે તાલુકા નું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેનું રજિસ્ટ્રેશન કરવાની લિંક પણ મૂકી દેવામાં આવી છે પર ક્લિક કરતા તમારી રજિસ્ટ્રેશન કરવાની ખુલી જશે અને તેમાં તમારી વિગત ભરીને તેમ જ રજિસ્ટ્રેશન કરી શકશો j76 રજીસ્ટ્રેશન પૂર્ણ કરી દીધી હોય છે તેમને તાલીમ માટેની આગળની પ્રોસેસ જણાવી દેવામાં આવશે જે શિક્ષકોએ શાળા સિદ્ધિ બાબત રજા છે તે તમામ તાલીમ મેળવી લેવાની છે શાળા દીઠ એક શિક્ષક ની રજીસ્ટેશન કરવાનું રહેશે શાળામાંથી એક શિક્ષકને રજિસ્ટ્રેશન કરી તાલીમ મેળવી લેશે આ બાબતનું અને તેની વિગત આ લેખમાં મુકી દેવામાં આવી છે જે મિત્રોને આ વિગત ની જરૂર પડે તે આ મળી રહેશે શાળા સિદ્ધિ બાબત ઉપયોગી માહિતી આ પોસ્ટમાં મુકવામાં આવશે તમારે તમારી આસપાસ જે પણ સારા શિક્ષકો નોકરી કરતા હોય તમામે તમામ વિગત મેળવવા માટે અમારા પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવે છે 

શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન બાબત લેટર તથા તાલીમ માં જોડાવા માટે શાલદિઠ 1 શિક્ષકે રજિસ્ટ્રેશન કરવાની લિંક

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories