- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Wednesday, 14 September 2022

DRDO ભરતી 2022 @drdo.gov.in

DRDO ભરતી 2022 @drdo.gov.in

DRDO ભરતી 2022 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B & ટેકનિશિયન – A (ટેક-એ) વગેરેની 1901 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને પછી ઓનલાઈન અરજી કરો.

DRDO ભરતી 2022

પોસ્ટ ટાઈટલDRDO ભરતી 2022
પોસ્ટ નામસિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B અને અન્ય
કુલ જગ્યા1901
સંસ્થા નામDRDO (Defence Research & Development Organization)
નોકરી સ્થળભારત
અરજી છેલ્લી તારીખ23/09/2022
સત્તાવાર વેબસાઈટwww.drdo.gov.in
અરજી પ્રકારઓનલાઈન

DRDO જોબ 2022

જે મિત્રો DRDO ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

પોસ્ટજગ્યાશૈક્ષણિક લાયકાત
સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ – B (STA-B)1075ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા માન્ય, જરૂરી શિસ્તમાં વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અથવા એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં ડીપ્લોમા અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા સબંધિત વિષય.
ટેકનિશિયન – A (ટેક-એ)826માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી 10 ધોરણ પાસ અથવા સમકક્ષ અને જરૂરી શિસ્તમાં માન્ય ઔધોગિક તાલીમ સંસ્થા તરફથી પ્રમાણપત્ર અથવા જો ઔધોગિક તાલીમ સંસ્થાઓ તે વિદ્યાશાખામાં પ્રમાણપત્ર અથવા જરૂરી શિસ્તમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર ન આપે ટો જરૂરી શિસ્તમાં માન્ય સંસ્થા તરફથી ઓછામાં ઓછા એક વર્ષની અવધિનું પ્રમાણપત્ર, અથવા જરૂરી શિસ્તમાં રાષ્ટ્રીય એપ્રેન્ટીસશિપ પ્રમાણપત્ર.

વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષની હોવી જોઈએ.

પગાર ધોરણ

  • રૂ. 35400-112400 (પે મેટ્રીક્સ લેવલ 6) 7મું પગારપંચ અને અન્ય લાભ સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ પ્લેટફોર્મ માધ્યમથી મળેલ છે તેથી ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાતની સત્યતા તપાસો અને પસી જ અરજી કરો


સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories