- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Tuesday 2 August 2022

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની જાહેરાત ૨૦૨૨ :

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની જાહેરાત ૨૦૨૨ : તાજેતરમાં કોમ્યુનીટી હેલ્થ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવી છે. આ ભરતી ૧૧ માસ ના કાકર પર બહાર પાડવામાં આવેલી છે આ ભરતી ના લાયક ઉમેદવાર છલ્લી તારીખ પેલા અરજી કરી દેવી જેથી તમારા હાથ માંથી તમારી સપના ની નોકરીની તક છૂટી ના જાય.આ ભરતી માં ટોટલ ૨૧ જેટલી જગ્યાના પદ પર ભરતી કરવામાં આવશે.આ આજે આપને આ લેખ માં જરૂરી તમામ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા, લાયકાત , પગારધોરણ , પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત વગેરે. તો આ બધી માહિતી મેળવવા આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનીતી છે.

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી ૨૦૨૨ :

ભરતી બોર્ડઆરોગ્ય વિભાગ
Advt. No.
પોસ્ટ નામકોમ્યુનીટી હેલ્થ ઓફીસર
ટોટલ જગ્યાલગભગ ૨૧ થી વધુ
શરુ ની તારીખ૦૧.૦૮.૨૦૨૨
ભરતી સ્થળખેડા જીલ્લા માટે
અરજી કરવાનો મોડઓનલાઈન
પરીક્ષા ની છેલ્લી તારીખ૦૬.૦૮.૨૦૨૨ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી
Official Websitearogyasathi.gujarat.gov.in

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨ શૈક્ષણિક લાયકાત :

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી ૨૦૨૨ :આ ભરતી માટે નીચેપ્રમાણે ની લાયકાત હોવી ખુબ જરૂરી છે. આ ભરતી માટે નીચે પ્રમાણે લાયકાત આપેલ છે.


  • આ ભરતી માટે આરોગ્ય વિભાગ દ્રારા અમુક ધોરણ સર લાયકાત નક્કી કરવામાં આવેલ છે જેની અરજી કરતા ઉમેદવારો એ ખાસ ધ્યાનમાં લેવું.આ ભરતી માં ઉમેદવારે BAMS / GNM /B.SC સાથે SHIFW દ્રારા વડોદરા બોન્ડેડ સંસ્થા દ્રારા માન્ય સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ (આ ભરતી માટે બોન્ડેડ સંસ્થા દ્રારા મેળવેલ સર્ટીફીકેટ ને વધારે મહત્વ આપવામાં આવશે).
  • B.SC નર્સિંગ માં વર્ષ જુલાઈ-૨૦૨૦ પછી જોડાયેલ સંસ્થા માંથી પાસ કરેલ હોવું જોઈએ.
  • અથવા CCCH નો કોર્ષ કરેલ હોવો જોઈએ . વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ નો ઉપયોગ કરવો.

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨ વય મર્યાદા :

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી ૨૦૨૨ : માટે આરોગ્ય વિભાગ દ્રારા અમુક વય ના ઉમેદવારો જ ભાગ લઇ સકે છે આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ સરકાર ના નિયમ પ્રમાણે રહેશે.આ બહાર ના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહિ તેની ઉમદવારો એ નોધ લેવી.

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨માટે પગાર ધોંરણ :

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી ૨૦૨૨ : માટે ખુબ સારું પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે જેમાં શરુ નો પગાર ૨૫, ૦૦૦ થી નક્કી કરવામાં આવેલ છે. તથા એના ઉપરાંત કામ ના આધારે ઉમેદવાર ને વધારો પણ આપવામાં આવશે જે ૧૦,૦૦૦ જેટલો નક્કી કરવામાં આવેલો છે જેની ઉમેદવારો પર ખાસ નજર રહેશે. તો લાયકાત અને વય ધરાવતા ઉમેદવારો એ વહેલી તકે અરજી કરી દેવી.


કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨ માટે અરજી કેવી રીતે કરશું :

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી ૨૦૨૨ :અહી આ માટે અરજી કરવા માટે નીચે પ્રમાણે ના સ્ટેપ અનુસરવા

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેમાં તમારી પ્રાથમિક માહિતી થી લોગીન કરો.
  • તેમાં આ ભરતી માટેની જાહેરાત પર જાઓ
  • તેમાં આપેલ જરુરી માહિતી ભરો અને સબમિટ કરો
  • જરૂરી ફી હોય તો તેની ચુકવણી કરો
  • તમે ભરેલ માહિતી ની PDF સાચવી લો.

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ભરતી ૨૦૨૨ માટે મહત્વ ની કડીઓ :

આ ભરતી ની તમામ માહિતી નીચે આપેલ કડી દ્રારા તમે મેળવી શકો છો અને અરજી પણ આ જ કડી દ્રારા કરી શકો છો.


Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories