- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Wednesday, 24 August 2022

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : કમિશનર ગ્રામ કચેરી દ્રારા SWM કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે  પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે

કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022

પોસ્ટનું નામ

  • SWM કન્સલ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

  • માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
  • કમ્પ્યુટર નું જ્ઞાન
  • અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
  • મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા

ઉંમર મર્યાદા

  • વધુમાં વધુ 40 વર્ષ

પગાર

  • 40,000/- Fix

સંસ્થાનું નામકમિશનર ગ્રામ કચેરી
પોસ્ટનું નામSWM કન્સલ્ટન્ટ
જોબ લોકેશનગુજરાત
છેલ્લી તારીખ01/09/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • SWM કન્સલ્ટન્ટ

શૈક્ષણિક લાયકાત

  • માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
  • કમ્પ્યુટર નું જ્ઞાન
  • અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
  • મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા

ઉંમર મર્યાદા

  • વધુમાં વધુ 40 વર્ષ

પગાર

  • 40,000/- Fix

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. 

અરજી મોકલવાનું સરનામું :

  • કમિશનર ગ્રામવિકાસ કચેરી, બ્લોક નંબર ૧૬/૩ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર

મહત્વપૂર્ણ તારીખો:

ઑફલાઇન અરજી શરૂ થાય છે18/08/2022
ઑફલાઇન અરજીઓ સમાપ્ત થશે01/09/2022

મહત્વપૂર્ણ લિંક :

ઓફિસિયલજાહેરાત  અહીંક્લિકકરો

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories