- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Thursday, 4 February 2016

Today's practical paper

💻💻CCC💻💻

    📚પ્રેકટિકલ પેપર📚

💻ગુજરાત ફોરેન્સીક સાયંસ યુનિવર્સીટી💻

તારીખ ➖૦૩/૦૨/૨૦૧૬
સમય ➖
              ૫:૩૦ થી ૮:૦૦
➖➖➖➖➖➖➖➖➖➖

🔴➖પ્રશ્ન 1.
સીટ નંબર નું ફોલ્ડર
એમાં નામ નું સબફોલ્ડર

🔴➖પ્રશ્ન 2.
તમારા નામ ના ફોલ્ડર માં
(1 )પર્સનલ માં તમારો પરિચય અને
(2) ઓફિસ ફોલ્ડર માં ઓફિસ નું એડ્રેસ અને તમારો હોદ્દો લખો

🔴➖પ્રશ્ન 3.
પેઈંટ માં ગોળ લંબચોરસ અને ત્રિકોણ દોરો
ગોળ માં લાલ
ચોરસ માં લીલો
ત્રિકોણ માં પીળો
રંગ પૂરો
ગોળ માં નામ અને એડ્રેસ લખો
ચોરસ ને અડધો કાપો

🔴➖પ્રશ્ન 4.
આઉટલૂક માં વિષયો ના ટાસ્ક
અંગ્રેજી
જીકે
એપ્તિટ્યુડ

🔴➖પ્રશ્ન 5.
સ્ક્રીન સેવર અને વોલપેપર બદલો

🔴➖પ્રશ્ન 6.
ફકરો
રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ

ખાસ શબ્દો
➖રાષ્ટ્રીય
➖શિષ્યવૃત્તિ
➖કમિશ્નર
➖યુનિવર્સીટી
➖કચ્છ
➖શૈક્ષણિક


💻➖➖💻➖➖💻➖➖💻

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Our Followers

Categories